મહેસાણા / દવાનું સંશોધન કરતી 'વિડા' ક્લિનિકલ રિસર્ચ નામની કંપનીમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ

Fake Aadhaar card scam in drug research company 'Veeda' Clinical Research

દવાનું સંશોધન કરતી 'વિડા' ક્લિનિકલ રિસર્ચ નામની કંપની દ્વારા કૌભાંડ, આધારકાર્ડમાં નામ અને ફોટાઓ બદલી બોગસ આધારકાર્ડ બનાવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ