લોકપ્રિયતા / આ TikTok સ્ટાર સોશ્યલ મીડિયા પર સલમાન અને કોહલીને પણ હંફાવે છે, પિતા કરે છે દરજીનું કામ

Faizu enjoys more engagement rate on social media than bollywood celebs despite lower followers number

સન્ડે મીડ ડેના અહેવાલ પ્રમાણે ટિક ટોક અને ઇન્સ્ટાગ્રામ સ્ટાર ફૈઝુએ તેના એન્ગેજમેન્ટ ચાર્ટ્સમાં સલમાન ખાન, વિરાટ કોહલી અને રણવીર સિંહ જેવા ધુરંધર સેલિબ્રિટીઝને પાછળ છોડી દીધા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ