સંન્યાસ / સાઉથ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યું

faf duplesis announces retirment in test cricket

સાઉથ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. તેણે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર તેની જાણકારી આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ