VIRAL / જુઓ ફડણવીસ બન્યા રણબીર કપૂર અને અનુષ્કા બની અજિત પવાર, હસી પડશો

Fadanvis and ajit pawar comedy video goes viral

ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા બાદ હાલમાં  દેવેન્દ્ર ફડણવીસ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો  છે જેમાં એક ગીતમાં અભિનેતા રણબીર કપૂરની જગ્યાએ દેવેન્દ્ર ફડણવીસ અને અનુષ્કા શર્માની જગ્યાએ અજિત પવાર દેખાઈ રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ