મનોરંજન / રસોડે મેં કૌન થા.. મીમથી આ ગુજરાતી અભિનેત્રી થઈ જાણીતી, PM મોદી કરી ચૂક્યાં છે સન્માન

facts about Rupal patel

સાથ નિભાના સાથિયાનું એક મીમ ખૂબ વાયરલ થઇ રહ્યું છે. આ વાયરલ મિમમાં કોકિલાબેન, ગોપી અને રાશી વહુ છે. જેમાં કોકિલા બેન ગોપીને પૂછે છે કે રસોડેમે કૌન થા, કુકર સે ચને નિકાલ કે ખાલી કૂકર કીસને ગેસ પર ચડા દીયા. આ મિમ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે. સાથ નિભાના સાથિયામાં કોકિલાબેન એટલે કે રૂપલ પટેલ ચર્ચામાં આવી ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ