ન્યાયિક / ઓલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબેરને મોટી રાહત, સુપ્રીમે છ કેસમાં આપ્યાં જામીન, તરત છોડી મૂકવાનો આદેશ

Fact-Checker Mohammed Zubair Gets Bail In All Cases, Can Leave Jail

ફેક્ટ ચેકિંગ વેબસાઈટ ઓલ્ટ ન્યૂઝના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે છ કેસમાં તેમના વચગાળાના જામીની મંજૂર રાખ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ