સાવધાન / Govt Scheme હેઠળ મળે છે 2.67 લાખ રૂપિયા ! આ મેસેજ મોબાઈલ પર આવે તો ખાસ ધ્યાન રાખજો, નહીં તો...

fact check your bank account credited with rs 267000 under govt yojana

હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર સરકારી યોજના હેઠળ દરેક લોકોને 2.67 લાખ રૂપિયા આપી રહી છે. જેને પગલે એક મેસેજ પણ શેર કરાઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે સરકારી યોજના હેઠળ તમારા બેંક એકાઉન્ટમાં 2,67,000 રૂપિયા જમા કરવામાં આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ