Fact check / Viral: શું દીકરીના વિવાહ માટે મોદી સરકાર આપશે 40, 000 રુપિયા!

Fact check viral msg pradhanmantri kanya vivah yojna

આજે દરેક માણસના ટેરવા પર માહિતીનો ભંડાર છે અને એમાંય સોશિયલ મીડિયા પર કોઈ પણ ન્યૂઝ કે માહિતી લોકો સુદી પહોંચતા સેંકડો જેટલી પણ વાર થતી નથી ત્યારે હાલ પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજાના હેઠળ દીકરીઓને કેટલીક રકમ મળવાનો વીડિયો વાયરલ થયો છે આવો જાણીએ શું છે એ વીડિયોનું સત્ય? 

બ્રેકિંગ ન્યૂઝ