રિયાલીટી / શું શહેરના 15 કિમીના ઘેરામાં વાહન ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી? જાણો શું છે હકિકત

fact check social media platform whatsapp viral fake news vehicle act and helmet

દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની વચ્ચે સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. વોટ્સએપ પર થોડાક દિવસો પહેલા મેસેજ વાયરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શહેરના 15 કિમીના ઘેરાની અંદર વાહન ચાલકે હેલમેટ પહેરવું ફરજિયાત નથી. આ સમાચારની સત્યતા તપાસવામાં આવી છે. જેમાં જોવા મળ્યું કે આ સંપૂર્ણ રીતે ફેક ન્યૂઝ છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો(પીઆઈબી) તરફથી આને ફેક અને ખોટા સમાચાર ગણાવવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x