FACT CHECK / કોબી ખાવાથી કોરોના થાય છે તેવું કોઈ કહે તો માનતા નહીં, જાણો સત્ય

fact check myths have been viral cabbage may occur coronavirus who facts

વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલા દાવો ખોટો છે. કોરોના વાયરસના કારણે WHOએ કોબીજને લઇને એવી કોઇ વાત નથી. અત્યાર સુધી કોઇ એવું રિસર્ચ અથવા પ્રમાણ પણ સામે આવ્યું નથી જે એવું કહે કે કોબી માં કોરોના વાયરસ સૌથી વધારે સુધી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ