સમજૂતી / ફેસબૂકની અકડ પડી ઢીલી, ન્યૂઝ બેન હટાવવા પર ઑસ્ટ્રેલિયા સાથે કર્યુ સમાધાન

Facebook's stubbornness loosens, compromises with Australia over news ban removal

ફેસબુકે ઑસ્ટ્રેલિયા સાથે ન્યૂઝને પ્રકાશિત કરવા પર લગાવેલા પ્રતતિબંધને હટાવવા માટે સમાધાન કર્યુ છે. ફેસબુકે એક જાહેરાત કરતા કહ્યું છે કે, ઑસ્ટ્રેલિયા સરકાર ફેસબુક પ્રતિબંધના પ્રસ્તાવના કાયદામાં ફેરફાર કરી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ