ટેકનોલોજી / ઓહ... હવે વિશ્વની સૌથી મોટી સોશિયલ સાઇટ ફેસબુકના આ એકાઉન્ટ્સ હેક

Facebooks social media accounts hacked!

વિશ્વની સૌથી મોટી સોશ્યલ મીડિયા સાઇટ ફેસબુકના ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને મેસેંજર એકાઉન્ટ્સ હેક થયાના અહેવાલ છે. આ હેકિંગ અવરમાઇન નામના હેકિંગ ગ્રુપ દ્વારા દ્વારા કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ પહેલા અવરમાઈન ગ્રૂપે ગુગલના સીઈઓ સુંદર પિચાઇ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને ટ્વિટર સીઈઓ જેક ડોર્સીના એકાઉન્ટ્સ હેક કર્યા છે. આ જ ગ્રુપે થોડા દિવસ પહેલા યુએસ નેશનલ ફુટબોલ લીગ ટીમનું એકાઉન્ટ હેક કર્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ