ટેકનોલોજી / ગુગલ, એપલને ટક્કર આપવા ફેસબુક પણ લાવી રહ્યું છે મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ

Facebook working on its own OS to compete against Android, iOS

મોબાઇલ ઓપરેટિવ સિસ્ટમ(ઓએસ)માં ગુગલના એન્ડ્રોઇડ અને એપલના આઇઓએસની મોનોપોલી છે. માઇક્રોસોફટની વિન્ડોઝ મોબાઇલ ઓપરેટિવ સિસ્ટમ હવે ભુતકાળ બની ગઇ છે. ત્યારે સોશિયલ નેટવર્કિંગ કંપની ફેસબુક હવે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવી રહી છે. જેથી ગુગલ અને એપલની ઓપરેટિંગ સિસ્ટમ પર નિર્ભર ન રહેવું પડે. ફેસબુકે તેની ઓએસ બનાવવાની જવાબદારી માર્ક લ્યુકોવ્સ્કીને આપી છે, જેમણે માઇક્રોસોફટની વિન્ડોઝ-એનટી ઓપરેટિંગ સિસ્ટમ બનાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ