વૈશ્વિક મંદી! / છટણીનો દોર યથાવત: વધુ એક ટેક કંપનીના કર્મચારીઓના માથે લટકતી તલવાર, જાણો કારણ

Facebook will lay off 1000 more employees already lay off 11000 before

ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ ઈંકે 1000 કર્મચારીઓને કાઢવાની જાહેરાત કરી છે. મળતી જાણકારી અનુસાર આ છટણી આ અઠવાડિયે જ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ