સોશિયલ મીડિયા / મોબાઈલમાં લોકેશન બંધ કરશો તો પણ ફેસબુક તમારુ લોકેશન જાણી લેશે, સાયબર સુરક્ષા પર સવાલ

Facebook will know your location even if you close your mobile location, questions on cybersecurity

ફેસબુક યુઝરે જો સેટિંગ ઓફ રાખ્યાં હશે તો પણ યુઝરના લોકેશન અંગે જાણ થઇ જશે. ફેસબુકે અમેરિકી સેનેટરની સામે આ વાત સ્વીકારી છે. સેનેટર ક્રિસ્ટોફર એ. કુન્સ અને જોશ હાવલેને મોકલેલો પત્ર હવે ટ્વિટર પર વાઈરલ થઇ ગયો છે.  ફેસબુકના ડેપ્યુટી ચીફ પ્રાઇવસી ઓફિસર રોબ શેરમાને તેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે યુઝર પોતાના એકાઉન્ટનું ટ્રેકિંગ સર્વિસ ઓફ કરી દે તો પણ તેના લોકેશનની જાણ થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ