વિવાદ / શું છે ભાજપ-ફેસબુકનો વિવાદ જેના પર દેશમાં રાજકારણ ગરમાયુ, કંપનીએ કહ્યું અમારી પોલિસી સૌના માટે સમાન

facebook whatsapp political war on the use of social media congress bjp rahul gandhi ravi shankar prasad

અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જનરલની એક રિપોર્ટ પર ભારતમાં વિવાદ વકરી રહ્યો છે. સોશિયલ મીડિયાની દુનિયામાં જંગ છેડાઈ ગઈ છે. આ રિપોર્ટને ટાંકતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો તે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરી છે. આ લોકો આના માધ્યમથી નફરત ફેલાવે છે. ત્યારે ભાજપના નેતા તથા સંચાર, ઈલેક્ટ્રિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે પલટવાર કર્યો છે. વિવાદ એટલો વકર્યો કે ફેસબુકે જવાબ આપવો પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ