Tech Masala / રોજ 30 કરોડ અપલોડ થતાં ફોટોને FACEBOOK કેવી રીતે ફિલ્ટર કરે છે?

ફેસબુક પર દરરોજ 30 કરોડ જેટલા ફોટો અપલોડ થાય છે જ્યારે વીડિયો પણ કરોડોની સંખ્યામાં અપલોટ થાય છે. જેમાં કેટલાક અભદ્ર, અયોગ્ય ફોટો અપલોડ થતા હોય છે. જે અટકાવવા માટે ફેસબુક આ પ્રકારના ફોટો ફિલ્ટર કરે છે. ત્યારે ફેસબુક જો કોઇ વ્યક્તિ પાસે આ ફોટો ચેક કરાવે તો 1 મિનિટમાં 17 ફોટો મોડોરેશન કરવું પડે. તો ફેસબુક રોજ 30 કરોડ અપલોડ થતાં ફોટોને FACEBOOK કેવી રીતે ફિલ્ટર કરે છે? તે જાણવા માટે જુઓ Tech Masala...

બ્રેકિંગ ન્યૂઝ