પગલાં / કોરોના પર ખોટી જાણકારી આપવા પર ટ્રમ્પ વિરુદ્ધ ટ્વિટર, ફેસબુકે કરી એવી કાર્યવાહી કે...

Facebook twitter take action over trump misleading COVID-19 posts

સોશિયલ મીડિયા કંપનીઓએ એકવાર ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ખોટી જાણકારી આપવાને લઇને એકશન ભર્યું પગલુ લીધુ છે. ખરેખર, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે કોરોના વાયરસ ફલૂ જેવો જ છે. જેના પર ટ્વિટર અને ફેસબુકે એકશન લેતા આ ખોટી જાણકારીવાળી પોસ્ટમાં નાંખી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ