ચિંતાજનક / ફેસબુક- ટ્વીટર કરી રહ્યા છે પ્રાઈવસીનો ભંગ, જાણો તમારા પર્સનલ મેસેજ સાથે શું કરે છે આ કંપનીઓ

facebook twitter are violating privacy transparency also exposed

જો તમારું ફેસબુક અકાઉન્ટ છે તો તમે ઈન્ટરનેટ પર ક્યાંય પણ કંઈ પણ કરી રહ્યા છો તો તેની જાણકારી ફેસબુક રેકોર્ડ કરી રહ્યું છે. એટલું જ નહીં ટ્વીટર, ગૂગલ અને ફેસબુક મળીને વિભિન્ને લોકો વિચારો અને ટ્રેન્ડ્સને રોકવા અને તેને સામૂહિત સેન્સર કરવાની રણનીતિ બનાવી રહ્યા છે. તેમણે પોતાના પ્લેટફોર્મ પર કેટલા લોકો પર કાર્યવાહી કરી તેની જાણકારી તેમની પાસે છે પણ તેઓ અમેકિન સરકાર સાથે શેર કરવા તૈયાર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ