એપ્લિકેશન / હવે TikTok જેવા જ વીડિયો Facebookમાં પણ બનશે, આવી રહી છે નવી એપ

Facebook to launch tiktok like mobile app

ભારત સહિત દુનિયાભરમાં પોપ્યુલર ટિકટોકની શોર્ટ વિડીયો શેરિંગ એપની હાલ મોનોપોલી છે. પરંતુ તેને હવે જોરદાર સ્પર્ધાનો સામનો કરવો પડે તેમ છે. સોશિયલ મિડીયા જાયન્ટ ફેસબુક હવે શોર્ટ વિડીયો શેરિંગ એપ લઇને આવી રહ્યું છે. ટેક વર્લ્ડમાં આ અંગેની જોરદાર ચર્ચા છે કેમ કે ટવીટરની શોર્ટ વિડીયો શેરિંગ સર્વિસ વાઇનના જનરલ મેનેજર રહેલા જેસન ટોફે પ્રોડકટ મેનેજમેન્ટ ડાયરેકટર તરીકે ફેસબુક જોઇન કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ