રોકાણ / લૉકડાઉનમાં સૌથી મોટી ડીલ, ફેસબુકે આટલા કરોડમાં ખરીદી રિલાયન્સ JIOની 9.99% ટકાની ભાગીદારી

Facebook To Buy 9.99 % Stake In Reliance Jio Platforms For Rs 43,574 Crores

વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે જિઓ પ્લેટફોર્મ પર મોટા રોકાણની જાહેરાત કરી છે. કંપની દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક જિઓ પ્લેટફોર્મ પર 9.99 ટકા ભાગીદારી માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ