સુરક્ષા / તમારા Facebook પેજ પર જો કોઈની નજર હોય તો આ ટ્રીકથી થઇ જશે પર્દાફાશ, જાણીલો ફટાફટ

facebook tips and tricks who visit your fb profile to know follow these simple steps

ફેસબુકનો ઉપયોગ દેશમાં ખૂબ કરવામાં આવે છે. દેશમાં કરોડો યુઝર્સ ફેસબુકનો ઉપયોગ કરે છે. મિત્રો અને પરિવારના સભ્યો પણ એકબીજાને ફેસબુક ફ્રેન્ડ્સમાં જોડીને રાખે છે. તો અમુક અજાણ્યા લોકો પણ તમને ફેસબુક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે.

બ્રેકિંગ ન્યૂઝ