સોશિયલ મીડિયા / TikTokને ભારતમાં ટક્કર આપવા માટે Facebook લઈને આવી રહ્યું છે ધમાકેદાર ઍપ

facebook tipped to launch tiktok competitor lasso in india this year

ભારતમાં ટીકટોકની ભારે લોકપ્રિયતા બાદ હવે ફેસબુક પણ ટીકટોકને ટક્કર આપવા માટે ભારતમાં તેની એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. ફેસબુકની એપ આવ્યા બાદ ભારતમાં આ બે એપ વચ્ચે હરીફાઈ જોવા મળશે. હાલ ફેસબુક ટીકટોકને ટક્કર આપવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. આ એપ અમેરિકામાં પહેલાં જ લોન્ચ કરી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ