સુવિધા / ફેસબુકમાં આવતી બિનજરૂરી જાહેરાતોથી કંટાળ્યા હોવ તો અપનાવો આ ટ્રિક, માનસિક શાંતિ મળશે

facebook starts rolling out clear history for off facebook

બે વર્ષ પહેલા Facebookએ યુઝર્સની પ્રાઇવસીને લઇને એક મોટું એલાન કર્યું હતું. કંપનીનું કહેવું છે કે, યુઝર્સને બ્રાઉઝીંગ હિસ્ટ્રી ડિલીટ કરવાનું બટન આપશે , જો કે હવે તમે આ બટનનો ઉપયોગ કરી શકો છો પરંતુ કેટલીક પ્રોસેસ ફોલો કરવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ