ટેક્નોલોજી / ફેસબુકનું ચેરમેન પદ છોડી શકે છે માર્ક ઝકરબર્ગઃ વોટિંગ દ્વારા નિર્ણય લેવાશે

facebook shareholders are expected to vote on Mark Zuckerberg's future at the company at its annual general meeting

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના નેતૃત્વમાં યોજાનારી કંપનીની વાર્ષિક બેઠકમાં તેઓ ચેરમેન પદ છોડે તેવી શક્યતાઓ છે. જોકે આ શક્ય લાગતું નથી, કેમ કે માર્ક ઝકરબર્ગ પણ તે મુદ્દે શાંત છે. તેમણે વોટિંગ કરવાની વાત પર સહમતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ