કામની વાત / લૉકડાઉનમાં પણ રહે છે હેકિંગનો ખતરો, ફેસબુકને સિક્યોર રાખવા કરી લો ફક્ત આ 1 સેટિંગ

facebook security during coronavirus lockdown in india hackers taking advantage use profile picture guard

હાલમાં દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. આ સમયે મોટાભાગે લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. હેકર્સ લોકોને મૂર્ખ બનાવીને તેમના પર્સનલ ડેટા સાથે છેડછાડ કરતા રહે છે. આ સમયે ફેસબુક પણ પોતાને સેફ રાખવા માટે જરૂરી સેટિંગ્સ સાથે કામ કરે તે જરૂરી બને છે. તો જાણી લો કયું 1 સેટિગ કરવાથી તમારું ફેસબુક સેફ રહેશે. તમારી સાથે આવું ન થાય માટે તમે તમારા એકાઉન્ટને પ્રાઈવેટ રાખવાની સાથે પ્રોફાઈલ ફોટોને પણ સિક્યોર કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ