ફેરફાર / Facebook મેસેન્જરમાંથી હટ્યું આ મહત્વનું ફીચર, યુઝર્સને હવે થશે પરેશાની

Facebook removes ability to sign up with phone number from messenger

ફેસબુકએ મેસેન્જરના સાઈન અપ પ્રોસેસમાં મોટો બદલાવ કર્યો છે. હવે તમે મેસેન્જર લાઈટને ફેસબુક અકાઉન્ટ વિના એક્સેસ કરી શકશો નહીં. અત્યાર સુધી માત્ર ફોન નંબરથી ફેસબુક મેસેન્જર લાઈટ એપમાં અકાઉન્ટ બની જતું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ