એલર્ટ / Facebook પર આજે જ બદલી દો આ Setting, નહીં તો તમારા ડેટાને થઈ શકે છે મોટું નુકસાન

 facebook privacy to secure data on know three tips and tools to use it on app

Facebookનો ઉપયોગ દુનિયામાં કરોડો લોકો કરી રહ્યા છે. કોરોના કાળમાં સોશ્યિલ મીડિયાની મદદથી પરિવાર અને મિત્રો સાથે જોડાઈ રહેવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. લોકડાઉન અને કોરોના વાયરસને સમયે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને મોટાભાગના કામ ઓનલાઈન થઈ રહ્યા છે. એવામાં ડેટા લીક અને હેકિંગના ન્યૂઝમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને જોતાં યૂઝર્સના મનમાં થોડો ડર બેસી ગયો છે. આજે અમે આપને એેવા સેટિંગ્સ જણાવી રહ્યા છે જેને કરી લેવાથી તમારો પ્રાઈવેટ ડેટા સેફ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ