સોશિયલ મીડિયા / ફેસબુક પરથી આતંકી સંગઠનોની 2.60 કરોડ પોસ્ટ હટાવાઇ

facebook posts of terrorists removed

ફેસબુક સહિત સોશિયલ મીડીયાનો ઉપયોગ દુનિયાભરના આતંકી સંગઠનો પણ યુવાનોને ભડકાવવા માટે અને પોતાની હિંસક વિચારધારાના પ્રચાર માટે કરે છે. જોકે આવી હિંસક પોસ્ટ સામે ફેસબુકે પગલા લેવાનું શરુ કર્યું છે. બે વર્ષમાં તેના પ્લેટફોર્મ પરથી આતંકવાદી સંગઠનોની 2.60 કરોડ પોસ્ટ હટાવી દીધી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ