BIG BREAKING / ફેસબુકે 11000 હજાર કર્મચારી ઘરભેગા કર્યા, 18 વર્ષમાં પહેલી વખત છટણી, જાણો કેમ લીધો આકરો નિર્ણય

 Facebook parent Meta to slash 11,000 jobs to cut expenses, transform its business model

આજે મેટા પ્લેટફોર્મ ઇંકથી જાહેરાત કરવામાં આવી કે તે પોતાના 13 ટકા એટલે કે 11,000થી વધુ કર્મચારીને નોકરીમાંથી 'આઉટ' કરવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ