રાજીનામું / Facebookની પેરેન્ટ કંપની મેટાની COO શેરિલે અચાનક આપી દીધું રાજીનામું, ટેક જાયન્ટ્સમાં ખળભળાટ

Facebook parent company Mata COO Sheryl abruptly resigns, sparks uproar in tech giants

ફેસબુક અને તેની પેરન્ટ કંપની મેટા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના COO શેરિલ સેન્ડબર્ગે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ