અદભૂત કામ / મુંબઈમાં યુવક કરવા જઈ રહ્યો હતો આ કામ, ફેસબુક અધિકારીઓએ આયર્લેન્ડથી દિલ્હી ફોન કરી રોક્યો

facebook official stopped live suicide by calling from ireland

ફેસબુક પર એક યુવકે લાઈવ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આયરલેન્ડમાં બેઠે ફેસબુક અધિકારીઓને જેવી આ અંગે જાણ થઈ તેમણે તાત્કાલિક દિલ્હી પોલીસને જાણ કરી માહિતી આપી હતી. દિલ્હી પોલીસ યુવકને શોધતી મંડાવલી સ્થિત ઘરે પહોંચી હતી. ત્યાંથી ખબર પડી કે તે મુંબઈ છે પછી આ રીતે કર્યુ અને જીવ બચાવ્યો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x