ફાયદાની વાત / Facebook પર શૉર્ટ વીડિયો બનાવનારાને મોજ પડી જશે, આવી ગયું જોરદાર ફીચર્સ!

facebook new feature now share videos directly to facebook reels

મેટાએ યુઝર્સને ફેસબુક રીલ્સમાં થર્ડ-પાર્ટી એપ્સ દ્વારા શોર્ટ-ફોર્મ વીડિયો પોસ્ટ કરવાની મંજૂરી આપવાની જાહેરાત કરી છે. શેયરિંગ ટૂ રીલ્સ ફીચર લોકો માટે સીધા ફેસબુક પર વીડિયો શેર કરવુ સરળ બનાવવાની એક નવી રીત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ