નવો અનુભવ / ફેસબુક યૂઝર્સ માટે લાવી રહ્યું છે નવુ ફીચર, યૂઝર્સને આવશે મજા

facebook new feature may launch soon live audio feature here you know what special experience

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક થોડા સમયમાં પોતાના યૂઝર્સ માટે એક નવુ અને સારું ફીચર લઇને આવવાનુ છે. આ નવા ફીચર દ્વારા ફેસબુક પર ઓડિયો એક્સપીરિયન્સને પહેલાથી વધુ સરળ બનાવવાનો પ્રયાસ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ