ખતરો / તમારી મેસેન્જર ચેટ લીક કરી શકે છે ફેસબુક

Facebook may leak your messenger chat

ગુગલ, એપ્પલ અને એમેઝોન બાદ હવે ફેસબુક તે દિગ્ગજ ટેક કંપની છે જે પોતાની મેસેન્જર એપથી કરાયેલી તમારી વાતચીતને સાંભળવા અને તેની ઓળખ કરવા થર્ડ પાર્ટી કોંટ્રેક્ટર્સને ચુકવણી કરી રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ