ના હોય ! / અલર્ટ! ગમે ત્યારે લૉક થઈ શકે છે તમારું FB ઍકાઉન્ટ, તાત્કાલિક કરો આ કામ

facebook locks out people for not activating facebook protect

Facebook ઘણા એકાઉન્ટ્સને લોક કરી રહ્યું છે. જો તમે પણ Facebook Protect ઑન કર્યુ નથી તો તમારું એકાઉન્ટ પણ લૉક થઇ શકે છે. આ મહિનાની શરૂઆતમાં Facebookએ આ અંગે યુઝર્સને મેલ પણ મોકલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ