એપ / Facebook હટાવી રહ્યું છે Messengerથી આ ઇન્ટ્રેસ્ટિંગ ફિચર, નહીં કરી શકો યૂઝ

facebook is shifting instant games from messenger to facebook main page tab

સોશિયલ નેટવર્કિંગ જાયન્ટ ફેસબુકે તેની મેસેન્જર એપમાંથી હવે ઇન્સ્ટન્ટ ગેમ્સના ફિચરને હવે દુર કરવા જઇ રહ્યું છે. ફેસબુકની મેઇન એપમાં હવે ઇનસ્ટન્ટ ગેમીંગ ટેબ એડ કરાશે. ફેસબુક એના માટે એવું કારણ આપે છે કે યુઝર્સને મેસેન્જરનો વધુ ફાસ્ટ, લાઇટ અને સિમ્પલ એકસપિરિયન્સ મળે તે માટે આ ફેરફાર કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ