વિવાદ / સોશિયલ મીડિયા પર પોતાનો અંકુશ રાખવા ભાજપની ફેસબુકના અધિકારીઓ સાથે સાંઠગાંઠ : પ્રિયંકા ગાંધી

facebook hate speech controversy congress priyanka gandhi attacks bjp government

ફેસબુક હેટ સ્પીચના મુદ્દા પર ક્રોંગ્રેસ સતત કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરી રહી છે. રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે ભાજપના નેતા ખોટી જાણકારી અને નફરત ફેલાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ફેસબુકન અધિકારીઓ સાથે સાંઠગાંઠ પણ કરી છે. જેથી સોશિયલ મીડિયા પર નિયંત્રણ બની રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ