ટેક્નોલોજી / ડિજિટલ ઇકોનોમી પર જેમનો દબદબો છે તે આ ત્રણ કંપનીની આવક જાણો છો?

Facebook, Google and Amazon dominate the digital economy

ડિજિટલ યુગમાં ડિજિટલ ઇકોનોમી પણ અબજો ડોલર સુધી પહોંચી છે અને તેમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. મજાની વાત એ છે કે ડિજિટલ એડની રેવન્યુનો મોટો ભાગ માત્ર ત્રણ કંપની ફેસબુક, ગુગલ અને એમેઝોનના ભાગે જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ