કાર્યવાહી / ઈતિહાસનો સૌથી મોટો દંડ થયો ફેસબુકને, રકમ કલ્પનાની બહાર

Facebook Faces $5 Billion Fine, Largest Ever For A Tech Company So Far

યુ.એસ. ફેડરલ ટ્રેડ કમિશન (FTC), ટેક્નોલોજી કંપની, ફેસબુક પાસેથી 5 બિલિયન ડોલર એટલે કે (રૂ. 35 હજાર કરોડ) દંડની વસૂલાત કરશે. આ પેનલ્ટી અત્યાર સુધીમાં ટેક કંપની પર લાદવામાં આવેલો સૌથી મોટો દંડ છે. અગાઉ, 2012 માં ગૂગલ પર 22 મિલિયન ડૉલર (રૂ. 154 કરોડ રૂપિયા) નો દંડ લાદ્યો હતો. જોકે ફેસબુક આ દંડ માટે પહેલેથી જ તૈયાર છે અને તેના પર કંપની પર વધુ અસર નહીં પડે.

બ્રેકિંગ ન્યૂઝ