ફટકો / Facebookએ આપ્યો iPhone યુઝર્સને ઝટકો, અચાનક ગાયબ થયું આ શાનદાર લોકપ્રિય ફિચર

facebook dark mode disappeared for some iphone users

ફેસબુકે પોતાના iPhone યુઝર્સ માટે અચાનક એક ખૂબ જ લોકપ્રિય ફિચર્સ બંધ કરી દીધુ છે. જેના કારણે યુઝર્સ નારાજ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ