ટેક્નોલોજી / Whatsapp ફેસબુક માટે બન્યું ખતરારૂપ! જાણો કઇ રીતે...

Facebook in danger Situation by the popularity of whatsapp

બેંગલુરુઃ વોટ્સએપ ભારતમાં ખૂબ જ પસંદ કરાઇ રહ્યું છે, પરંતુ ફેસબુકને પોતાની આ મેસેજિંગ એપથી નુકસાન થઇ રહ્યું છે. હવે ભારતીયોના બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તુલનામાં વોટ્સએપ પર વધુ સમય વીતાવવાની આશંકા સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ