કોરોના વાયરસ / ફેસબુકના COOએ ગુજરાતના શિક્ષકો અને વિદ્યાર્થીઓના આ પ્રયાસના વખાણ કરતી પોસ્ટ કરી શેર

Facebook coo sheryl sandberg post gujarat school corona awareness campaign

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ બાદ બીજા ક્રમમાં COO શેરિલ સેન્ડબર્ગ હાલ વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી સામેના જંગમાં ગુજરાતના શિક્ષકો, શિક્ષણ અધિકારીઓ અને વિદ્યાર્થીઓના પ્રયાસના વખાણ કરતી પોસ્ટ પોતાની વોલ પર શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ