ફેસબુક વિવાદ / ફેસબુક વિવાદને લીધે હવે સંસદની કમિટીમાં બબાલ, થરુરના નિવેદન પર થયો વિવાદ તો સમર્થનમાં મહુઆ મોઈત્રાએ કહ્યું કે...

facebook controversy house it panel divided on summoning facebook mahua moitra shashi tharoor nishikant dubey

ફેસબુક હેટ સ્પીચ વિવાદ બાદ શશિ થરુરના નિવેદનને લઈને હવે વિવાદ થઈ રહ્યો છે. હકિકતમાં માહિતી અને ટેક્નોલોજીની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષતા કરનાર કોંગ્રેસ નેતા શશિ થરુરે આ મામલામાં ફેસબુક પાસે જવાબ માંગ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ