પેનલ્ટી / યૂઝર્સના ડેટા વહેચવા મામલે ફેસબૂકને 5 અરબ ડોલરનો દંડ

facebook charged wih 5 billion dollar penalty for data breach and lying to users

Facebook પર 5 અરબ ડોલર (લગભગ 3.44 ખરબ રૂપિયા)નો દંડ લગાવાયો છે. Cambridge Analytica ડેટા સ્કેન્ડલને લઇને ફેડરલ ટ્રેડ કમીશન (FTC)એ એલાન કર્યું કે પ્રાઇવેસી બ્રીચ અને કેમ્બ્રિજ એનાલિટિકા સ્કેન્ડલના સેટલમેન્ટ માટે ફેસબુકને 5 અરબ ડોલર આપવા પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ