નુકસાન / કોરોનાના કારણે ટેકનોલોજી ક્ષેત્રને મોટું નુકસાન, ફેસબુકે પણ કરવું પડ્યું આ કામ

facebook cancelled conference over coronavorus outbreak

ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની ઝપટમાં એક પછી એક દેશો આવી રહ્યા છે. કોરોનાવાયરસના ડરના કારણે સ્પેનના બાર્સિલોનામાં આયોજિત વિશ્વનો સૌથી મોટો ટેકનોલોજી શો મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2020 રદ કરાયો હતો. હવે સોશિયલ મિડીયા જાયન્ટ ફેસબુકે પણ તેની વાર્ષિક “એફ8” કોન્ફરન્સ પણ રદ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ