ચેતજો / Facebook પર બ્રિટનનો યુવક સમજી ફ્રેન્ડશીપ કરી, ગિફ્ટના નામે પરિણીતાએ લાખો ગુમાવ્યાં

Facebook Britain Friendship Gift Married women

શહેરના ગુરુકુળમાં રહેતી એક પરિણીત મહિલાને સોશિયલ મીડિયાથી વિદેશમાં રહેતા એક યુવક સાથે દોસ્તી કરવાની મોંઘી સાબિત થઇ છે. ફેસબુક ફ્રેન્ડે મહિલા માટે ગિફ્ટ મોકલી છે તેને કસ્ટમથી છોડાવવાની છે તેમ કહીને સાડા સાત લાખ રૂપિયા પડાવી લીધા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ