કાર્યવાહી / ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પનાં સમર્થક ગ્રુપ ‘સ્ટોપ ધ સ્ટીલ’ પર લગાવ્યો પ્રતિબંધ, કેમ કે...

facebook banned donald trump supporters group stop the steel ahead of us election 2020

ફેસબુકે ગુરુવારે ‘સ્ટોપ ધ સ્ટીલ’ નામના એક મોટા સમૂહ પર પ્રતિબંધ મુક્યો છે. જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતકીની વિરુદ્ધ પ્રદર્શન કરવા કરી રહ્યા હતા. ગ્રુપના કેટલાક સભ્યો તેમાં હિંસા ફેલાવવાની વાત કરી છે તો કોઈએ આ દાવાને ખોટા ગણાવ્યા છે કે ડેમોક્રેટ્સ રિપબ્લિકન્સે ચૂંટણી હડપી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ