Tech / આ કંપનીએ કર્યો મહત્વનો નિર્ણય, વર્ક ફ્રોમ હોમ કરતા કર્મચારીઓને આપશે દર મહિને 1000 ડૉલર

facebook announced work from home for their employees till 2021

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ અને ટેકની દિગ્ગજ કંપની ફેસબૂકે તેના કર્મચારીઓને મોટી રાહત  આપવા માટે વર્ક ફ્રોમ હોમનો સમય વધારી દીધો છે. આ પહેલા ગૂગલ સહિત મોટી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ પિરીયડ વધારી દીધો છે. સાથે જ ફેસબૂકના કર્મચારીઓને તેમની જરૂરીયાતો માટે 1000 ડૉલર પણ આપશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ