વિચારણા / તો શું ફેસબુક, વૉટ્સઍપ અને ટ્વિટર ભારતમાં લાયસન્સ વિના નહીં ચાલે?

facebook and twitter may need licences to operate in india

બીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે સોશ્યલ મીડિયા કંપનીઓ પર દબાવ બનાવી રાખવાની તૈયારીમાં છે. ડેટા લીક હોવાની ઘટના સામે આવ્યા બાદ કંપનીઓ પર સરકારનું દબાણ છે કે યુઝર્સનો ડેટા દેશમાં જ રાખવામાં આવે. સૂત્રોનું કહેવું છે કે આ સંબંધિત નવો કાયદો આવતા મહિને આવી શકે છે. જેમાં IT કંપનીઓ માટે જરૂરી બદલાવ માટેનો પ્રસ્તાવ છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ